Godhra City. Com added 82 new photos to the album 15th Aug Celebration at Godhra by Bullet Relly in Godhra city.
ગોધરા શહેર માં આજ રોજ ૧૫ મી ઓગસ્ટ ના રાષ્ટ્રીય પર્વ નિમિતે જન શિક્ષા ના સમાજ સુધારા ના એક મેસેજ ને લોકો સુધી પહોચવા ના હેતુ થી સમગ્ર ગોધરા શહેર માં વસતા સાહસિક યુવાનો દ્વારા બુલેટ રેલી નું આયોજન કરવા માં આવેલું હતું ..આ બુલેટ રેલી માં ૪૦ થી વધુ બુલેટ સાથે લોકો એ ભાગ લીધો
લોકો નો રાષ્ટ્ર પેમ એટલો બધો હતો કે બુલેટ સિવાય ની પણ ગાડી લઇ ને આ રેલી માં લોકો જોડાયા હતા .. ગોધરા નગર ના પ્રભાતસિંહ બારિયા સાહેબ આ સમગ્ર રેલી માં આકર્ષણ નું કેન્દ્ર હતા
આ સમગ્ર આયોજન ડૉ પી.આર,ભાટિયા તથા તેમના કુટુંબ ના સભ્યો દ્વારા ખુબ સફળતા પૂર્વક કરવા માં આવ્યું
આ સમગ્ર રેલી નું જીવંત પ્રસારણ દુનિયા ભર માં હજારો ગોધરા વસી લોકોએ નિહાળ્યું ....
લોકો ના સાથ સહકાર બદલ ખુબ ખુબ આભાર
વધુ માહિતી માટે ક્લિક કરો http://godhracity.com/blog
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment